wish you happy rose day
🌹
હું શું ગુલાબ આપું?
તેની વાટ જોવામાં અસલી ગુલાબ કરમાઈ ગયું.
જયારે આવી ત્યારે ત્યારે નકલી ગુલાબથી સ્વાગત કરવું પડ્યું.
- वात्सल्य

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111783479

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now