દૂર જાય છે,એનો અણસાર પહેલાં હતો મને!
આજ એ વાત સાચી ઠરી.
હું રિસાઉં તો તું મનાવી લેતી તરતજ!
આજ વરસ વીતી ગયું તે વાત ખરી ઠરી.
- वात्त्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111781633

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now