ચકલીને ચણ અને હાથી ને મણ મળી જ રહે છે.
પણ, માણસનો સંતોષ ક્યારેય પૂરો નથી થતો.
-𝓟𝓾𝓷𝓲𝓽𝓪

Gujarati Motivational by Punita : 111781406
Punita 5 year ago

બચ્ચાં માટે ભેગું કરતાં પણ નથી જોઈ. અને કોઠાર ભરતાં પણ...

वात्सल्य 5 year ago

તો ચકલી ને ક્યાં સંતોષ થતી જોઈ? 😄

Punita 5 year ago

હા... એ લખવાનું બાકી રહ્યું

Kamini Shah 5 year ago

કીડી ને કણ

Kamini Shah 5 year ago

સાવ સાચું

Pritesh PatelBhuva 5 year ago

કદાચ, હાથી ને મણ ! ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now