એ અભિષેક કરે માંના ચરણોને રક્તરંજીત થઈ,
પછી, ન્યોછાવર કરે પ્રાણ સ્વ આહુતિ ધરીને..
ભારત માનું ઋણ ચૂકવવા સદૈવ તત્પર રહે,
સમર્પિત જીવન કરે સાચી દેશભક્તિ કરીને..
દર્શના રાધે રાધે
#deshbhakti

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111779413

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now