સમય આપણને કેટલું બધું શીખવે છે, વિચારતા ચાલતા અને દોડતા
જો આ ૩ આવડી ગયું તો જીવન સરળ બની જાય છે.
ઘડિયાળ ના ૩ કાંટા પર તો વિશ્વ નભે છે.
કલાક મિનિટ સેકન્ડ
એટલે જ તો આપણા પૂર્વજોએ કહ્યું કે ઘડિયાળ ના કાંટે કામ કરો સફળતા રાહ જોઈ બેસી છે, કોઈ જલ્દી આવી મને લઈ જાય.
-Aahuti Shah