Quotes by Aahuti Shah in Bitesapp read free

Aahuti Shah

Aahuti Shah

@aahutishah182713


સુપ્રભાત.
૭૩મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા.🇮🇳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

-Aahuti Shah

આ દુનિયામાં લોકો એ નથી જોતા , જે વાસ્તવમાં છે.
એ જોવે છે, જે એમને બતાવી એ છે.
એ ચાહે પ્રેમ નફરત કે આંસુ દયા
બનાવટી ચહેરા નો ખેલ છે, જે જાણે સમજે અને જીતે એ જ ખેલાડી છે, બાકી બધા અનાડી છે.

Read More

સમય આપણને કેટલું બધું શીખવે છે, વિચારતા ચાલતા અને દોડતા
જો આ ૩ આવડી ગયું તો ‌જીવન સરળ બની ‌જાય છે.
ઘડિયાળ ના ૩ કાંટા પર તો વિશ્વ નભે છે.
કલાક મિનિટ ‌ સેકન્ડ
એટલે જ તો આપણા પૂર્વજોએ કહ્યું કે ઘડિયાળ ના કાંટે કામ કરો સફળતા રાહ જોઈ બેસી છે, કોઈ જલ્દી આવી મને લ‌ઈ જાય.

-Aahuti Shah

Read More

રાત-દિવસ, પ્રેમ-નફરત, સાચુ-ખોટુ, ભરતી-ઓટ, જન્મ-મરણ, શાતિ-અશાતિ પ્રશ્ન-ઉત્તર આ પ્યાદા છે.
પ્રેમ, વિશ્વાસ, સમર્પણ, પ્રામાણિકતા, સમજદારી આ મ્હોરા ‌છે.
સમય એ રાજા ‌છે.
માટે સમય બલવાન છે.
ગુસ્સો, ભય, કપટી, સ્વાર્થ આ સૈનિકો છે.
જીવન આ ચેસ ‌છે, જે નથી જાણતા કે સમજતા એ ફક્ત રમત જ‌ રમે છે.
બાકીના જંગ જીતી ‌જાય છે.
જેમ સમય બદલાય છે, તેમ આ પ્યાદા અને મ્હોરા ‌પણ બદલાય છે.
આ રમતના ૩ નિયમ છે,
ઠંડી ગરમી વર્ષા

-Aahuti Shah

Read More