‘ભારતની પ્રાચીન ચિત્રકલા’ - Vishakha Mothiya
Purchase @ ₹ 10.00
Purchase link :- https://shopizen.page.link/dUDbRKS3xnUw9ac69
*ભારત દેશની વિભિન્ન સંસ્કૃતિ અને જાજરમાન વારસો સદીઓથી પોતાનો પ્રકાશ વિશ્વ આખાયમાં ફેલાવતો આવ્યો છે. આપણુ પ્રાચીન ભારત મહદંશે અદ્ભુત કલા- કૌશલ્ય તેમજ અનેકવિધ શિલ્પ તેમજ સ્થાપત્યકલાની બાબતમાં મોખરે રહ્યું છે. આ માહિતીસભર પુસ્તકમાં ભારત દેશની પ્રાચીન અને સમૃદ્ધ એવી નવ ચિત્રકલાઓનો સમાવેશ થયેલ છે. આ ચિત્રકલાઓ ભારતના વિવિધ રાજ્યોની પ્રાચીન સંસ્કૃતિ, લોકજીવનશૈલી, પરંપરા વગેરેની ઝાંખી કરાવે છે. આ ચિત્રકલાએ ચિત્રકારોને પ્રતિષ્ઠા સાથે સાથે રોજીરોટી પણ આપતું. આ ચિત્રકલાઓ પ્રાચીન હોવાથી તે કુદરતનાં પ્રાકૃતિક તત્વોની આધિન હતી. અહીં ચિત્રકલાઓમાં જે રંગો ઉપયોગમાં લેવામાં આવતા તે ફૂલની પાંદડી- કળી, વૃક્ષોનાં પાંદડા, પથ્થર, રત્નો વગેરેનો સમાવેશ થતો. અહીં ભારતની પ્રાચીન ચિત્રકલાઓમાં મધુબની, કાલીઘાટ, ફાડ, કલમકારી, ગોંડ, કેરાલા મુરાલ્સ, રોગન, મુઘલ લઘુ ચિત્રકલા, પહાડી વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.*