ધુળ

કાલ સુધી તોફાને ચડી

વંટોળની સાથે આસમાને ચડી

જબરી થઈ મોઢે ઉડતી રહી

જાણે ધુળ નું જ વર્ચસ્વ ચારે કોર

આજ વરસાદ આવ્યો ને

જમીન માં સંતાઇ ગઈ

"મા" ની ઓડમાં લપાઈ ગઈ

કેવી અજીબ છે આ ધુળ

વરસાદ આવતાજ

લજામણી નો છોડ થઈ ગઈ.

Gujarati Poem by Dhamak : 111976973
Dhamak 2 year ago

આપ સૌનો ખુબ ખુબ આભાર 🙏😊

Dhamak 2 year ago

ધૂળ એટલે યાદ આવી ગઈ અમારા ગામમાં બહુ ઉડે છે ધુળ 🙏

Vicky 2 year ago

વાહ્ વાહ્...👌✍️ હૃદયસ્પર્શી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now