The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Save Aravalli ⛰️ Save Our Natural Heritage. Mountains play a very silent role in the cycle of nature. It's a lap of forests; so it's both mother and father. Because of it, we are protected from turmoil. It stops the heavy wind. It is a route of many rivers. Save it, protect it for the future. Now it's time to stand strong with it to protect it. - Vishakha Mothiya #savearavalli
બુક રિવ્યૂ : સથવારો સહજ સમજણ સાથે વિચાર આપતું પુસ્તક એટલે જયસુખભાઈ મોચી દ્વારા લિખિત 'સથવારો', જે વસુંધરા પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ છે. આ પુસ્તક એ જયસુખભાઈના વાંચન તપનું ફળ છે. પુસ્તકમાં કુલ ૨૮ લેખો છે. Self Help કેટેગરીમાં આવતું આ પુસ્તક સામાજિક તેમજ અંગત જીવનના પરિબળોને ઉજાગર કરે છે. લેખોના શીર્ષક બહુ સામાન્ય છે પણ તેની અંદર બહુ જ સહજતાથી અને સરળતાથી અણમોલ વિચારો રજૂ થયેલા છે. દરેક લોકોનો દુનિયાને, સમાજને, પરિવારને જોવાનો - સમજવાનો દૃષ્ટિકોણ ભિન્ન હોય છે. અહીં જયસુખભાઈએ પોતાનો દૃષ્ટિકોણ એકદમ સહજતાથી રજૂ કર્યો છે. સાહિત્ય એટલે શું ? વાંચન કેટલું જરૂરી છે ? વગેરે.... પુસ્તક સમીક્ષા આગળ વાંચવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2025/12/12/sathvaro-by-jaysukh-bhai-mochi/ પુસ્તક ખરીદવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો. પ્રેમ પુસ્તક ભંડાર – 98796 30387
मातृभूमि सर्वोपरि 🫡🇮🇳 आंतरराष्ट्रीय पत्रिका ~ सूजन अमेरिका में प्रकाशित हुआ मेरा लेख "मातृभूमि सर्वोपरि" ।
Mahiti Manch Book Review | Divya Bhaskar Super Sunday 🌞🥳✨💛 With the grace of God 😇 🙏 આજના દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિ રસરંગમાં મારા પુસ્તક 'માહિતી મંચ'ની સમીક્ષા પ્રકાશિત થઈ છે. 💐✨ Mahiti Manch બુક ખરીદવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:- https://shopizen.app.link/CjsBZkkJ3ob
Middle East Countries | મધ્ય પૂર્વ દેશો ચાલો જાણીએ, મધ્ય પૂર્વ દેશોને ભૌગોલિક રીતે સરળતાથી. જેમાં જાણીશું એનાં દેશો,એની સાથે જોડાયેલ મહાસાગરો, રણ પ્રદેશો વગેરે. વાંચવા અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2025/10/28/middle-east-countries/ Read & Share #blog #generalknowledge #educational #informative
છઠ પૂજા તહેવાર સ્પેશિયલ... આવતીકાલથી છઠ પૂજા પર્વ શરૂ થઈ રહ્યો છે, તો ચાલો જાણીએ એક એવા તહેવાર વિશે જેમાં આથમતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. વાંચવા અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2025/10/24/chhath-puja/ Read & Share
બુદ્ધિપ્રકાશ સામયિકમાં પ્રકાશિત થયેલ મારો લેખ... કોલોસસ ઑફ રોડ્સ: પ્રાચીન વિશ્વની અજાયબી | Colossus of Rhodes પ્રાચીન વિશ્વની એક એવી અજાયબી જેની પ્રેરણાથી સ્ટેચ્યુ ઑફ લિબર્ટી બનાવવામાં આવેલ છે. જેના સંપૂર્ણ અસ્તિત્વ કરતા એના વિખરાયેલા અવશેષો વિશે ઘણું લખાયેલ છે અને આજે પણ એ ઇતિહાસકારો માટે રહસ્યમય તેમજ સંશોધનનો વિષય રહ્યો છે. વેબસાઇટ પર વાંચવા માટે અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2025/10/02/colossus-of-rhodes/ Read and Share.
My Navratri special blog... 10 Mahavidya Click here to read - https://vishakhainfo.wordpress.com/2025/09/29/navratri-special-10-mahavidya/
Reflections live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો માહિતીસભર લેખ... ધ ડાયનો વર્લ્ડ | About Dinosaur 🦖 🦕 વાત કરીશું એક એવા ભયંકર મહાકાય સરીસૃપ પ્રાણીની જેણે કરોડો વર્ષો સુધી આ ધરતી પર રાજ કર્યું હતું.જેના પુરાવા આજે પણ વિશ્વના સાતેય ખંડોમાં જોવા મળે છે.આ એકમાત્ર એવું પ્રાણી હશે જેના પર ઘણી બધી ફિલ્મો બની હશે અને નવાઈની વાત તો એ છે કે આ ભયંકર મહાકાય પ્રાણી શાકાહારી પણ હતું. તો ચાલો જાણીએ, ધ જાયન્ટ ઍન્ડ ધ ફ્યુરિયસ રેપ્ટાઈલ - ડાયનોસોર વિશે. લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો - https://reflections.live/articles/788/the-dino-world-by-vishakha-mothiya-25053-mfkvnpmh.html Read & Share
મહાકવિ કાલિદાસનું મેઘદૂત | About Meghdoot of Mahakavi Kalidas એક એવું કાવ્ય જેમાં મેઘ એટલે કે વાદળને દૂત (સંદેશાવાહક) બનાવીને તેના મારફતે સંદેશો મોકલવામાં આવે છે. વાંચવા માટે અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2025/09/02/meghdoot/ Read & Share
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser