Gujarati Quote in Romance by Disha Barot

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કયારેક કયારેક એવો વિચાર આવે;
શું જરૂર છે આ મગજ ચલાવવાની,

બસ તું કહે એમ કરતી જાઉ;
અને બાકીની જિંદગી જીવતી જાઉ,

મજા છે ખુદ ને તને સોંપી દેવામાં;
અને તને મારામા સમેટી લેવામા,

કોઈ કસર ના રહી જાય તને પ્રેમ કરવામાં;
તારી સાથે બાકીની જિંદગી જીવવામાં,

તને એક ક્ષણ માટે પણ દૂર ના કરું મારાથી;
કેમકે, તુ કોઈ ફરિશ્તાથી ઓછો નથી મારા માટે.❣️

Gujarati Romance by Disha Barot : 111763964
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now