📝બાકી છે...!?!
ના હવે કોઈ સરવાળા કે ના તો બાદબાકી છે
અહીં હવે બસ શુન્યતા જ છે ને તેનોં જ અણસાર બાકી છે,
રહી રહી ને વહી ગયાં છે અશ્રું પણ મુજ આખેં થી,
તે છતાં અે નાં બોજ નોં અણસાર હજુ બાકી છે,
હસી ને રડી ને થાકી ગઇ છે આ જિંદગી ને તેં છતા ખોળિયાં માં પ્રાણ હજુ બાકી છે,
લાગે છે હજુ તો મળ્યા છે બસ થોડા જ દર્દો મુજને , ને હજુ કેટલાય દર્દો ની હરાજી બાકી છે..
- મમતા " મન્નત"