''વરસાદ અને પરીક્ષા.. સરકારી પરીક્ષા''
વરસાદ કેવો....??!!
કવિ શ્રી..વરસાદ તો વરસાદ જેવો જ્ હોય્ ને....
ધીમી ધાર નો..તો વળી મૂશળધાર હોય.....
ક્યાંક થોડો હોય તો ક્યાંક વધારે હોય.......
ક્યાંક ગમતો હોય તો ક્યાંક ન ગમતો પણ હોય...😃😁
હા....આ લાઈટ જાય ત્યારે થોડી તકલીફ પડે છે.....
સાલું સમજાતું નથી કે વરસાદ ના લીધે લાઈટ જાય છે....??
કે કોઈક નું આવવુ કે કોઈક નું જવુ ના ગમ્યું એટલે લાઈટ જાય છે...🤔🤔🤔
બાકી લાઈટ બીલ તો સમયસર ભરીયે છે હો....
સરકારી પરીક્ષા જેવું નથી....🤣🤣 2 3 વર્ષ નીકળી જાય...
હિહિહિ🤣😂😂😂