કહે..ને..કાના,તારી રાધા કેમ રીસાણી!
મોઢે હજુ તે તારું નામ જ રટે છે.
કેટલો નટખટ હતો કહાના !
વનરાવન મૂકી તું દ્વારકા
કેમ જતો રહ્યો કહાના ??
- वात्त्सल्य

Gujarati Romance by वात्सल्य : 111746075

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now