असम्भवं हेममृगस्य जन्मः, तथापि रामो लुलुभे मृगाय |
प्रायः समापन्न विपत्तिकाले, धियोSपि पुंसां मलिना भवन्ति ||
ભાવાર્થ -- મોટે ભાગે સંકટ સમયે લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જતી હોય એવું લાગે છે. એટલે જ તો, રાજા રામ કે જે જાણતાં હતાં કે કાંચન મૃગનો જન્મ થવો એ અસંભવ છે, છતાં પણ એનો શિકાર કરવાની લાલચ કરી બેઠાં.
🙏 શુભ શનિવાર! 🙏