વીસ પચાસ રુપીયાની ચાર નાખી, કોઈ ભીક્ષુક ને અન્ન કે બે પાચ રુપીયા આપી કે , ૫ ૧૦ ૧૫ હજાર રૂપિયા નું દાન કે કીટ વીતરણ કરી સાથે ફોટા પડાવી, મહાદાની દેખાવવું, મનમા મોટાઈ અનુભવવી, એથી કલ્યાણ થશે??
દાન કરતા પહેલા દયાળું બનવું પડે, રદય ને કરૂણા મય પ્રેમ મય બનાવવું પડે, અને દાન દયા કે મદદનો ભાવ રદયમાથી ઉત્પન્ન થવો જોઈએ, અને એ દાન તમારૂ લેખે જાશે
ઓમ શાંતિ 💐🙏
-Hemant Pandya