કાળ ક્રોધ લાલચ લોભ અહંકાર બદલાની ભાવના ઊંચનીચ સ્વાર્થ ને ત્યજો, આ બધું ત્યજવા તમારે તમારા તન મન ને પવીત્ર અને શુધ્ધ કરવું પડશે, અને તેના માટે તમો ગુણી તામ્ર ખોરોકને ત્યજવો પડશે, લસણ ડુંગળી હીગ ને અને તમામ તે વધું તીખી ખાટી વસ્તુ ને આહારમાં લેવી બંધ કરવી પડશે, એના શીવાય તમને આત્મ જ્ઞાન થશે નહીં, સત્ય સમજાશે નહીં, કાધેલ ખોરાક તમને સત્ય સમજવા નહીં દે, આમ મન કર્મ વચન શયીર થી તમો ગુણ ને દુર કરો સત્વગુણો ને ધારણ કરો, દયા કરુણા ક્ષમા પ્રેમ મય બની બસ ઈશ્વરે આપેલ જીવનનો સાચો મર્મ સમજો આનંદ ખુશીમાં જીવો ઈશ્વરનું ધ્યાન ધરો, વીકારોને ત્યજી માયા ના ફંદમા ન બંધાઓ ફક્ત કર્ત્વય નું પાલન કરો ઈશ્વરના આદેશ ને યાદ રાખી તેણે ચીધેલા માર્ગ પર ચાલો, જયારે પરમ ધામ જવાનું ટાણું આવે, બસ બધું જ ભુલી પરમ ધામ ચાલ્યા જવુ