જે કોખે જણેલામા ભેદભાવ કરે, લાલચ લોભ સ્વાર્થ માટે કરી પોતાનું કર્તવ્ય ભુલે, તેને કુદરત પણ માફ નથી કરતો,
સ્વાર્થ તણાજ સંબંધ થયા આતો,
સત્યને સાથ કોણે આપ્યો?
શ્રી રામે પીતા દશરથ ને,
પણ ઈન્દ્ર જીતે રાવણ ને સાથ આપી વીનાશ નોતર્યા,
ભક્ત પ્રહલાદે પિતાનો સાથ છોડી સત્યને સાથ આપી આખી પેઢી બચાવી, પુત્ર પ્રેમમાં લાલચ વસ થઈ ધૃતરાષ્ટ્ર એ પુત્ર દુર્યોધન ને સાથ આપી સર્વનાસ નોતર્યા.