Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મદાતા મા બાપ કરતા પણ ઉંચુ સ્થાન પરમપીતા પરમેશ્વર અને માતા પ્રકૃતી નું કેમ??? કારણકે એ દરેકને સમાન ન્યાય આપે છે પાલે છે પોસે છે, એને ત્યા કોઈ ભેદ નથી કીડીને કણ હાથીને મણ, જેવી જેની જરૂરિયાત , એમનો બીજો કોઈ સ્વાર્થ નથી, એ શર્વના માતા પિતા છે, આપણા જન્મદાતા ના પણ, એમનાથી વીશીષ્ટ દયાળું બીજું કોઈ નથી, જયારે આપણા પાલક પિતા માત્ર કર્તવ્ય નું પાલન કરે છે, ફરજ નીભાવે છે, કાલે આપણે પણ નીભાવવી પડશે, મતલબ આદરણીય છે, પણ પરમ પુજનીય આત્માના પિતા પરમાત્મા અને કાયાને ઘડનારી માતા પ્રકૃતી જેમાથી આપણે જન્મયા છીએ, એ મા ભોમ, મા ઉમા અને બાપ શીવ ,
ઓમ શાંતિ 💐🙏

Gujarati Motivational by Hemant pandya : 111743867
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now