એક નાનું એવું મરછર મોટા મોટા હાથીને હંફાવે છે,

પોતાની પાંખોના બળે તે માણસને પણ અકળાવે છે,

દરેક ની હોય એક અનોખી તાકાત તે સમય પર દેખાય છે,

કોઈને કદી નાના ના સમજવાં એ મરછરોથી સારી રીતે સમજાય છે,,,!!

🦟World mosquito Day🦟

-Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111743273

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now