ઓળખો તો ઔષધ.
૧) શીળસ (શીત પીત્ત )= કળથીની રાબ બનાવીને તેમાં ગોળ નાંખીને પીવાથી, અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
૨) કુતરૂં કરડ્યું હોય તો=પ્રાથમિક સારવાર, ઘા ઉપર હિંગને પાણીમાં ઘૂંટીને ચોપડવાથી ફાયદો થાય છે.ત્યારબાદ જરૂરી દાક્તરી સારવાર લેવી.

Gujarati Quotes by Umakant : 111742692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now