હે ઈશ્વર તું શ્રધ્ધા થી જ પથ્થરમાં પણ પ્રાણ બની પુરાઈ જાય છે,
અણસમજુ આપે તું જ ને જ્યારે લાલચ ત્યારે હૈયું વીંધાઈ જાય છે,
કરે કંઈક એવી કરામત કે ઈશ્વરને પણ આજે માણસ ઠગવા જાય છે,
ઈરછા થશે જો પુરી તો જ મન્નત કરીશ પુરી એ શરત પ્રથમ મુકીને મંદિરે જાય છે,!!!!
-Parmar Mayur