ગોવિંદજી: એલા કેમ દેખાતો ન હતો? ક્યાં હતો આટલા દિવસ??!!
દામોદર: પવિત્ર શ્રાવણમાસમાં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં મગ્ન હતો..
ત્યાં અચાનક ક્રૃષ્ન યાદ આવતા, થોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ નિવાસમાં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..!!
*ટૂંકમાં "જુગાર રમતા પકડાયો, અને જેલમાં પુરાયો.." એમ બોલતો નથી ..!!*
😝🤣😉
*ભાષા વૈભવ*