જીવન ના દરેક પડાવે નવો મળે સાથ,
બાળપણ માં માતા પિતા નો હોય સાથ,
યુવા વસ્થામાં પત્નીનો મળે સાથ,
વૃદ્ધાવસ્થામાં પુત્ર પુત્રવધૂ નો મળે સાથ,
આ બધા કોઈ એક સમયે છૂટે સાથ,
ક્યારેય ન છૂટે એ ઈશ્વર નો સાથ,
જેને ભૂલે માનવી ઈશ્વર ને વારંવાર,
તોય ના છોડે ઈશ્વર આપણો સાથ..