सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम्।
वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव संपदः।
ભાવાર્થ – આપણે અચાનક આવેશમાં આવી જઇ વિવેકબુદ્ધિ વાપર્યા વિના કોઇ કામ ન કરવું જોઇએ, કારણ કે વિવેકહીનતા બહુ મોટી આફત નોતરે છે. આનાથી ઊલટું, જે વ્યક્તિ સમજી વિચારીને કાર્ય કરે છે, તેનાં પર સદગુણોથી સદા આકર્ષાતાં
માતા લક્ષ્મીજી વરદાન આપવા પસંદગીનો કળશ ઢોળે છે.
🙏શુભ શુક્રવાર! 🙏