કંઈ લધુતા ગ્રંથીનો આપણે પણ સીકાર નથી બન્યા ને?? તે તપાસવા ખુદને તપાસો, તમને કોઈની ઈર્ષ્યા થાય છે, કોઈ પર ચીડ ચડે છે, નાનપનો કે મોટપનો અનુભવ થાય છે, દ્રેષ ભાવ જાગે છે, તો સમજજો તમે લધુતા ગ્રંથીનો સીકાર છો, કારણ આ જગતમાં બધું ઈશ્વરની ઈચ્છા થી પણ નથી થતું, કર્મ આડા આવે છે, તો આપણી શું મજાલ , બધું આપણી ઈચ્છા કે ધારણા મુજબ જ થાય, મનને વીશાળ રાખો, અને બધુજ જીરવતા શીખો, ધીર ગંભીર બનો
-Hemant Pandya