રાષ્ટ્રભાવના
દેશમાં કોઈપણ વ્યક્તિ પોતાની જીવન ઉપરાંત જે પણ ક્રિયાઓ કરે છે જે પણ કાર્ય કરે છે તે દેશ માટે સમર્પિત હોવો જોઈએ દેશ માટે કરી રહ્યા છે તેવી તેની આંતરિક ભાવના હોવી જોઇએ .જેમ કે,
કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો છે તોતે વિદ્યાર્થીના મનમાં હોવું જોઈએ કે તે દેશ માટે ભણી રહ્યો છે,જો કોઇ નોકરી કરી રહ્યું છે તો તેના મનમાં હોવું જોઈએ કે હું દેશ માટે નોકરી કરી રહ્યો છું , જો કોઈ રમત ની અંદર શોખ ધરાવતો હોય એના રમત રમી રહ્યા હોઇ તો તે દેશને રમતગમત ક્ષેત્રે આગળ લઈ જવા માટે રમી રહ્યો છે.
આવી ભાવના દરેક વ્યક્તિના કામમાં જન્મ છે ,તો દેશ આર્થિક,સામાજિક,સાંસ્કૃતિક તમામ છેતરે ખૂબ જ પ્રગતિ કરશે.
કેવિનકુમાર