એકાદ-બે વસ્તુ બગડે એટલે બધું જ બગડતું નથી.બધું જ બ્લેક એન્ડ વાઈટ હોતું નથી .સંપૂર્ણ કાળો અને સંપૂર્ણ સફેદ વચ્ચે ૩૦ હજાર અલગ અલગ શેડ્સ હોય છે .સફેદ ક્યાં પૂરો થયો અને કાળો ક્યાંથી શરૂ થયો એ કહેવું અશક્ય છે. બધું જ બરાબર ભલે ન હોય પણ એકંદરે બધુ બરાબર હોય છે માટે દુનિયા પ્રગતિ કરતી રહે છે.
આશાવાદી બનો.
તકો આપની રાહ જોઈ રહી છે.
😍🌹😍
ૠત્વિશ્વ