*સર્વ જનહિતાય, સર્વજન સુથ”
80 પ્રકારના વાયુના રોગથી આખું વર્ષ બચવું હોય તો ડૉ રાજીવભાઈ દીક્ષિતના ગુરુ ડૉ હારડીકર સાહેબનો બતાવેલો આ એકજ દિવસનો આયુર્વેદિક ઉપચાર છે*
*જેનાથી સાંધાના અને નસો નાડીઓના દુઃખાવામાં,ગેસ કબજીયાત એસિડિટી જેવી વાયુના પ્રકોપથી થતી બધી જ તકલીફો દૂર થઈ શકે છે*
*આવો,,આયુર્વેદ પ્રત્યે જાગૃત થાઓ અને બીજાને મદદરૂપ થઈને આવા શુભ સમાચાર આપીને સૌને જાગૃત કરવાનું કામ કરીને આપ સત્કર્મના ભાગીદાર બની શકો છો*
*તા 22/06/2021ને મંગળવારે સવારે 5/55 કલાકે આર્દ્રા નક્ષત્ર બેસે છે તો તે સમયથી સાંજના સૂર્યાસ્ત પહેલાં આપને અનુકૂળ હોય તે સમયે,,,,,*
*એક ચમચી ગાયનું શુદ્ધ ઘી*
*પા ચમચી હિંગ*
*પા ચમચી સિંધવ નમક લઈને તેને બરાબર મિક્સ કરીને ઘરના દરેક વ્યક્તિએ એક ચમચી પીવુ અથવા ચાટણ કરીને ચાટી શકાય છે પછી એક કપ હૂંફાળું પાણી પીવું અને એક કલાક સુધી કંઈ ખાવું નહિ, દરેક વ્યક્તિની તાસિર પ્રમાણે ફાયદો થાય છે છેલ્લા પાંચ વર્ષથી આ આયુર્વેદિક ઉપચાર જ્યારે આર્દ્રા નક્ષત્ર બેસે તે દિવસે અમે સૌને યાદ અપાવીને જાગૃત કરવાનું કામ કરીએ છીએ અનેક જાગૃત વ્યક્તિઓને ફાયદો થયો છે,,,,માટે આ સફળ અને સરળ ઉપચાર કરવો અતિ મહત્વનો છે પાછો સોનામાં સુગંધ ભળે તેવો વટસાવિત્રીનો મંગળવારનો શુભ દિવસ છે આ દિવસથી કેરી ખાવાની સંપૂર્ણ બંધ કરવી અતિ મહત્વની છે નહિ તો હવે જો કેરી ખાશો તો વેરી કે ઝેરી બની શકે છે*
*રોજની આહાર વિહારની જીવનશૈલી બદલીને જીવવાનું ચાલુ કરશો તો એકપણ રોગ આપના ઘરની બારીમાંથી ડોકીયુ કરીને જોવા પણ આવશે નહિ પરંતુ આ કરવું પડે છે*
*આહારમાં રિફાઈન્ડતેલ, સફેદ રેડીમેડ દૂધ, સફેદમીઠું સફેદમેંદો સફેદગોળ, સફેદખાંડ, સફેદસોડા, તળેલું, બળેલું, વાસી, ઠંડાપીણા ઠંડુપાણી, આઈસક્રીમ, આથાવાળી તમામ વાનગીઓ આ બધુ બંધ કરવાથી શરીરમાં ઘણા બધા રોગ આવતા જ અટકી જશે કારણ સૌથી વધુ નુકસાન આવા ખોરાક ખાવાથી જ થતા હોય છે*
*જ્યાં સુધી જીભના ચટાકા કરશો ત્યાં સુધી રોગ તો થવાના જ છે,,,*
*જીભના ટેસ્ટ,,,
*રોગ લાવવા માટે બેસ્ટ,,*
*દવાની ગોળીઓ ખાવા માટે શ્રેષ્ઠ છે,,,હવે શું કરવું તે આપને નક્કી કરવાનું રહેશે*
*ફકત ગર્ભવતી મહિલાઓ અને ત્રણ વર્ષથી નાના બાળકોએ આ ઉપચાર કરવો નહિ*