કૃષ્ણ જોયા નથી પરંતુ અનુભવ્યા છે.તે ખાસ સમય લઇ ને મૂરત બનાવે છે.ક્યારેક કોઈ તેને અણગમતું હેરાન કરે ત્યારે તેના હાથે આકાર લેતી મૂર્તિ અધૂરી રહી જાય છે.પરિણામે લુલા-બહેરા જન્મે છે.આપણાને સુંદર બનાવ્યાં તેનું કારણ તેણે આપણા માટે ખાસ સમય લીધો છે.
- વાત્ત્સલ્ય