ભગવાને નિરાંતે ઘાટ આપી સુંદરતા જેને બક્ષી છે,તેનું ગોરું મુખ મલકાતું ના હોય તો ભગવાન નારાજ થાય.માટે ભલે તમેં આર્થિક, શારીરિક,માનસિક કષ્ટ વેઠતાં હો તો પણ તમારા મુખ પર ગ્લાનિ ના આવવા દો.કેમકે તમારું મોઢું દરેક જુએ છે.અને મનોમન ખુશી અનુભવે છે.
- वात्त्सल्य