ચીનમાં ચિંગચાંગ મોટો સોંદર્ય પારખું કવિ હતો. તેના જેવા સોંદર્ય શાસ્ત્ર (એથેસ્તિક) ગ્રંથો ચીનમાં બીજા કોઈ ન લખ્યા?. જાણે તે જમાનોનો કૃશ્ય હતો ? તે વીસ વરસ સુધી ગ્રંથોમાં શોધતો રહ્યો કે સૌંદર્ય શું છે? એકવાર મોડી રાત્રે ગ્રથોમાં ડૂબ્યો ડૂબ્યો ઉઠ્યો ને પડદો ઉપાડ્યો અને દરવાજા બાહર જોયુ તો ? આકાશ તારો થી શણગાર્યું છે , ચંદ્રમાં પૂર્ણ રૂપે ખીલ્યો ,ઊંચા ઊંચા મિનાર ધ્યાનસ્થ ઊભો છે, ધીરે ધીરે આકાશમાં પવન વહે , મંદ સમીર ઊપર સવાર થઇ ફુલોની સુગંધ ઠેઠ ધ્રાણેદ્રિ સુધી પહોંચી! ત્યાં કોઈ જલપક્ષી તિવ્ર ચીખ્યું ! ચીખમાં કંઇક ઘટ્યું ? ચિંગચાંગ મનમાં મનમાં જ બોલ્યો" how mistek I was : raise the screen and see the world( હું કેવી ભૂલમાં ભરેલો હતો , પડદા ઉઠાવો! અને જગતને જોવો ?)' બસ જીવન શું છે ? પડદા ઉઠાવાની કળા'
✍️ નારાયણ ✍️