રોજના દિવસો પોતાના કન્ટ્રોલમાં રાખવા હોય તો ઘણી આદતોને અપનાવી પડે,
એવું નથી કરતા જે લોકો એમની સાથે કઈ ખોટું નથી થતું બસ એમની જિંદગી ત્યાં જ રહી જાય છે જ્યા એ પેદા થયા મતલબ એવો ખોટો નથી કે તમે જ્યાં રહો છો ત્યાં કશું ન કરી શકો મતલબ એમ કે એવા માણસો બસ જે કાલે હતા એ જ આજે હશે અને આવનારા દિવસોમાં પણ એમનામાં કોઈ જ બદલાવ નહિ જોવા મળે.
● આપણા હિસાબે ચાલતી જિંદગીમાં - આનંદ,સંતોષ,આર્થિક સ્થિતિ ઘણી સારી,પરિવાર સાથે જીવવાનો સરસ અનુભવ,સામાજમાં આગવી ઓળખ,ખાસ પોતાના રસ રુચીના બધા જ કામો થઈ શકે.
● એની જાતે ચાલતી જિંદગી -
કંટાળો,સમય કાઢવો મુશ્કેલ,રોજ નવી નવી સમસ્યાઓ,આળસ અકળામણ, ગુસ્સો,પરિવારીક ઝગડા,આર્થિક રીતે નબળાપનું, સમાજમાં ઈજ્જત શૂન્ય અથવા લેશમાત્ર,શરીર આપતી પરેશાનીમાં સ્વ માટે સમય જ રહેવો.
અહીં માત્ર ઉપરી જ માહિતી મેં આપી છે આવું ઘણું થઈ શકે જ્યારે તમે જિંદગીમાં કઈક કરવાને બદલે બસ પડી રહો અને કશું જ ન કરો ને સાચો સમય આવશે એમ કરી કામને ટાળો અથવા પોતાનો બચાવ કરો.