આજે ફરીથી *મુદ્રારાક્ષસ*. (જસ્ટ ફન)
1. હોસ્પિટલ ના રેડિયોલોજી વિભાગે કોરોના કાળમાં 27800 ડિજિટલ *અક્ષર* કાઢ્યા ( એક્ષરે)
2. પાલિકા *મોર* મૂકી પાણી ખેંચનાર ને શોધી દંડ કરશે (મોટર)
3. પેટ્રોલ પંપ પરથી 68 હજાર રૂપિયા લઇ *ગાંઠિયા* ફરાર થઈ ગયા( ગઠીયા)
4. પાણી ની પાઈપલાઈન બદલવાથી સમસ્યા *હાલ* થશે(હલ)
5. તાલુકામાં બીએસએનએલની સેવા ખોરવાતા *કચોરીઓ* ઠપ ( કચેરીઓ)
6. શહેરના પોલીસ મથકના ત્રણ *હોન્ટેડ* આરોપી ઝડપાયા( વોન્ટેડ)
.
.
વચ્ચે વાવાઝોડું આવેલું ત્યારે અમુક સાઈન બોર્ડ ના અક્ષરો ખરી ગયા હતા,
તો એની પણ મજા માણો:
1. *De__ tal clinic* (dental clinic)
2. *__Uthhoo_finance* (Muthoot finance)
3. *Astra_pipes* (astral pipes)
4. *Wor__of titan* (world of titan)
5. *Byu's* . (byju"s)
6. *Estside* (WestSide)
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)