Gujarati Quote in Thought by Anjana Lodhari ..Bachu..

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે આપણે કોઇ રચના લખીએ ત્યારે એમાં કોઇ પણ વાક્યો કે કાવ્ય નો ઉલેખ કરીએ ત્યારે એ આપને લખી હોય તો ઠીક છે બાકી એના લેખક નું નામ જરૂર લખવું.

અને એવું બને કે આપણે ખબર નથી કે એના લેખક/લેખિકા ની કોઇ જ માહિતી નથી તો ત્યા નીચે અજ્ઞાત લખીને(લેખક/લેખિકા નું નામ ખબર નથી.)એમ લખવું.

આપણી આસપાસના કોઇ વ્યક્તિએ પણ કંઈ કહ્યું હોય ને એની વાતો , કવિતાઓ આપણે આપણા લેખમાં કે વાર્તા માં લખી હોય તો એના નામ નો ઉલેખ કરવો પણ યોગ્ય છે.
એમ પણ એ આપણી મહેનત નું તો ના જ કેવાયને તેમાં થોડાંઘણાં ફેરફારો કરવાથી તે વાતો કે વગેરે આપણી રચના બની જતી નથી.😊


- Anjana lodhari.. Bachu..

#lionking
#gujrati

Gujarati Thought by Anjana Lodhari ..Bachu.. : 111717433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now