મનમાં ઉદાહ રહી ના જીવો, જીવનનો આનંદ ના ખોવો, જે પર વિશ્વાસ હોય તેને દીલની વાત દીલ ખોલીને કહો, પણ આત્મવિશ્વાસ ખોઈ ડરી ને નહીં, તમારી સચ્ચાઈ તમારી લાગણી તમારો પ્રેમ લોકો સમજસેજ , ઉતર ગમે તે આપે કે ન આપે પણ ભાવનાની કદર તો કરશેજ , અને હા જે સમજે તેનેજ કહો, ભેસ આગળ ભાગવત નહીં..
આજ કાલ દીમાગ ઢેકાણે નથી ..માટે જે મનમાં ભરાયેલ તે બધું ય બહાર આવે છે, પણ ડર નથી જરાય ,ભરોસો છે ખુદપર ,વાત કડવી હશે પણ ખોટી નહીજ હોય