Gujarati Quote in Poem by mayur rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી ભરોસો હવે અમને જંગમાં,
રહેવું છે કાયમ હવે અમારે પ્રેમમાં,

બાકી રહી છે કેટલીક હવે જિંદગી,
મળશે આરામ હવે કાયમનો કબરમાં,

ચાલતો થયો હવે ભીડ મૂકીને ક્યાં!
રિસાતા નહિ હવે રહેશે પ્રેમ યાદમાં,

મન મલકાવ્યા છે સદાય સૌ સહુના,
પામ્યો છું કોઈને હવે આલિંગનમાં,

એકલતા એ મળે જો આંસુ મારા,
છુપાવી લેજો હવે મને તમારા ઉરમાં.

✒️~ મયુર રાઠોડ 'દુશ્મન'

-mayur rathod

Gujarati Poem by mayur rathod : 111708921
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now