એક વાર એક ઝુંપડામાં ફુલ ઠંડી માં રાત્રે બે નાના છોકરા છાપા ( ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા . એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો . એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું : જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું હશે . જિંદગી કેવું જીવો છો તે નહિં પણ જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વનું છે .. !!