વેદો મુજબ ગોત્ર ની વ્યવસ્થા....
xx + xx = પુત્ર ..
પુત્ર માં લગભગ 95% પુરુષ બીજ તથા 5% સ્ત્રી બીજ હોય છે. જો આગળ જતાં તેમને પણ પુત્ર જન્મ્યો તો પણ આ રાશિ માં બહુ ફરક નથી પડતો. માટે અહિં તેમને 'જન્મ-જન્માન્તર' નુ બંધન કહ્યું છે.
xx + xy = પુત્રી ..
પુત્રી માં આ માપ 50-50 % હોય છે અને આગળ જતાં તેમને ત્યાં પુત્રી નો જન્મ થયો તો તેમનું પુરુષ બીજ એટલે કે x બીજ 7 ના ભાગરૂપે ઉત્તરોતર ઘટતું જાય છે માટે જ અહીં તેમને સાત જન્મોનું બંધન કહ્યું છે.