ડોક્ટર :-. શું તકલીફ છે તમને ?
રમેશ :- સાહેબ, રાત્રે ઉંઘમાં ડર લાગે છે કે પલંગ નીચે કોઈ સંતાયુ છે 👰.......
આ કારણે ઉંઘ નથી આવતી !
ડોક્ટર:- આ માટે તમારે સતત ૬ મહિના વિકમાં એક દિવસ આવવું પડશે.
રમેશ :- એક વખત ની ફી કેટલી થશે ?
ડોક્ટર :- ત્રણ હજાર
૬ મહિના પછી ડોક્ટર ,રમેશને રસ્તામાં મળી જાય છે.
ડોક્ટર :- કેમ રમેશ , તું ઈલાજ માટે પછી આવ્યો જ નહીં. ?
રમેશ :- અરે ડોક્ટર....
મારે તો લાખો નો ખર્ચ બચી ગયો... મારા એક મિત્ર એ ફ્રી માં મારો ઈલાજ કરી આપ્યો. .........
ડોક્ટર :- શું વાત છે?
મિત્ર એ ફ્રી માં તો શું ઈલાજ કર્યો?🙄
રમેશ:-કાંઈ નહીં સાહેબ,
એમણે કહ્યું....
પલંગ વેચી નાખ,
ને ગાદલું જમીન પર પાથરી સુવાનું રાખ.......!!
😝😝
કહેવાનો મતલબ....
ડોક્ટર પાસે જતા પહેલાં મિત્રોમાં ચર્ચા કરી લ્યો ....🤗
*કારણ*
જ્યાં મિત્ર , ત્યાં જરૂર કંઈક સારો રસ્તો મળી જાય છે ....... !!😇
મિત્રોમાં સંબંધો નું સન્માન કરવું ...... !!🤩