Gujarati Quote in Blog by Darshna Tank

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દર્દ
"જ્યાં બધાની આંખો કોઈ અસહ્ય વેદના ના ભાર તળે બંધ થઈ જાય ને, હું ત્યાં પણ પલક ઝબકવ્યાં વગર ઊભી રહી છું, દર્દ ને એ દર્દ સુધી સહન કર્યું છે કે હવે એ દર્દ થી મને દર્દ નથી થતો."

બસ તો દર્દ ની આ વાત એવી જ હોય છે. પહેલાં હ્રદય ધ્રુજાવી નાંખે પછી એ દુઃખ આસું બનીને વહે, દર્દ વધતો જ જાય વધતો જ જાય અને એ સહન કરતાં આસુંઓ પણ સુકાઈ જાય છેવટે એ દર્દની આદત બની જાય. અને ત્યારે કહેવાય કે હવે એ દર્દ થી દર્દ નથી થતો!!!
માટે જે લોકો દર્દ ને સારી રીતે સમજતાં હોય, એ ક્યારેય પોતાને કોઈ ના દર્દ નું કારણ ના બનવા દે..!!

Gujarati Blog by Darshna Tank : 111697815
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now