સૌને નમ્ર વિનંતી છે કે, સતત એકબીજાના સંપર્કમાં રહો.
કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વિના પોતાની મુશ્કેલીઓ અને જરૂરિયાત એકબીજાને કહો અને બનતી મદદ કરો.
આ સમય પણ નીકળી જશે, દવા કરતા પણ હાલના સંજોગોમાં એકબીજાની હૂંફ અને હિમ્મતની જરૂર છે.
કોઈપણ સંજોગોમાં મનોબળ નબળું પડવા ન દયો અને એકબીજાની હિમ્મત વધારો,
આપણે બધા એક પરિવાર છીએ. એકબીજાથી વાતચીત કરો, મન હળવું રાખો. આપણે બધા આ પરીક્ષામાં એકબીજાની સાથે રહીએ.
જો આટલુ કરીશું તો કુદરતના આ કોપમાંથી જરૂર પસાર થઇ શકીશું..!!
🙏🙏🙏🙏🙏🙏🙏