🌷જય ગુરુદેવ....
સબ ધરતી કાગજ કરૂ
કલમ કરૂ બનરાય
સાત સમંદર કી શાહી કરૂ
ગુરુ ગુણ લીખા ન જાય....
સદ્દગુરૂએ સાનમાં સમજાવ્યું નિજરૂપ સમજી જાતા સાનમાં હુ ઈશ્વર અદ્ભુત.... ગુરુ સમાણા શિષ્યમાં શિષ્ય કું લગરહા નેહ બિછુડા બિસડે નહી એક પ્રાણ દો દેહ... મળ્યા છીએ આજ તો બે વાતો કરી લઈએ લાગણીની રમતમાં હારી જવા કરતા સરખે ભાગે વહેંચી લ ઈ એ....
જય ગુરુ મારાજ 🙏🌷🙏