🎭
*જમાનો એના સ્વાર્થમાં બેપરવાહ બની ગયો છે , તું જરા સંભાળીને ચાલ....
તારું એ દરદ સાંભળશે મરહમ ત્યજી મીઠું લગાવશે, તું નાં બતાવીશ તારા હાલ....
તારા ભટકેલા ભવિષ્યની જેને આજ ફિકર છે , એ શું યાદ રાખે તારો ભૂતકાળ....
કેટલાં તાંતણા તારે બાંધવા પડશે કેટલાં તૂટી પડશે, હા કરોળિયાની છે આ જાળ....
કોઇના સપનાનો સરવાળો છોડી ને તારી જિંદગીને તું શીખવ, અંજાન તું ખુદને તારામાં ભાળ.....*🍁_____Ashok Chàvda ❣️