જય અંબે મા
અંબે માત જી બોલાઓ તમારા દરબાર.
જગદમ્બા સાંચા છે તમારા દરબાર.
સોનાનાં દીવા અને કપૂર ની બાતી
તારી અખંડ જ્યોતિ જાળતી રહેછે દિવસ અને રાત્રી.
માતા જી હંભરો અમારી વિનતી
રાખજો શરણે તમારી
અંબે માત જી સુખ શાંતિ અપજી
જગત ના કલ્યાણ હોય
એમ કૃપા કરજો.
જય માતજી.
-Anita Sinha