HOW TO THINK LIKE LEONARDO DA VINCI :
LEONARDO DA VINCI લગભગ 500 વર્ષ પહેલાં જન્મ્યા હતા. તેઓ UNIVERSAL GENIUS છે. તેમની પાસે એ સમય માં એટલું જ્ઞાન હતું જેટલું આજના લોકો પાસે પણ નથી. તેથી એ પ્રશ્ન થાય કે તેઓ કેવી રીતે વિચારતા હતા !! તો , એ પ્રશ્નનો જવાબ આવી રીતે છે :
(1) બહુ જિજ્ઞાસા રાખવી.
(2) કોઈ પણ વાત ઉપર સરળ રીતે ભરોસો ન કરો. એ વાત ને જુઓ , સમજો અને પછી નિર્ણય કરો કે આ વાત સાચી છે કે નહીં.
(3) પોતાની પાંચેય ઇન્દ્રિયોનો પુરી રીતે ઉપયોગ કરવો.
(4) જલ્દી નિર્ણયો ન લેવા. સિક્કાની બન્ને બાજુ જોવી.
(5) ART ( કલા ) અને SCIENCE ( વિજ્ઞાન ) ને એક જ માનવું.
(6) શારીરિક રીતે સ્વસ્થ બનશો ત્યારે જ માનસિક રીતે સ્વસ્થ બનશો. કારણ કે શરીર અને મગજ બન્ને એક બીજાથી જોડાયેલા છે.
(7) ' તમે બદલશો ત્યારે જ દુનિયા બદલશે. ' એ વાત ઉપર વિશ્વાસ કરવો.
● HAPPY BIRTHDAY DA VINCI ●