ચૈત્ર ચતુર નવી નો જેડા નખરાં કરે.
વૈશાખ વાયડો વંટોળિયો પેયો કરે.
જેઠ જભરો ભઠો મીણેકે શેક્યા કરે.
અષાઢ દેશી અંખયુજી આશ ઠરે.
શ્રાવણ સજો તહેવાર જી મોજ કરે.
ભદ્રો ભાયડો તડાકા ભડાકા પેયો કરે.
અસુ ખૈલયે ભેગો પેયો મોજ કરે.
કતી કામોઢો કમજી પેયો લેર કરે.
નારી નેમરો કાયા કે કઠણ પેયો કરે.
પોસ પાછો થધો મીણીકે પેયો ઠારે.
મહા જી મહિમા ગણે શિવ રટણ કરે.
ફાગણ ફૂલ્યોફાલ્યો નવા રંગ પેયો કરે.
નર