દરિયાના મોજા એકદમે માસુમયત ભર્યાં એની મસ્તીમાં ઉછળતા, કુદતા, રહે છે ,પરંતુ જ્યાં સુધી કીનારો ન આવે
ત્યા સુધી....અને કીનારો ક્યારે આવી જાય એની એની ખબર પણ નથી રહેતી.....અને એ મોજા દરિયાકિનારે અથડાઈને વિખરાઈ પડી વિલીન થઈ જાય છે.....આમ જ..
મનુષ્યનું પણ કંઈક આવું જ છે. સંસાર રુપી સાગરની સપાટી પર મોજાની જેમ એની મસ્તીમાં ઉછળકુદ કરતો,ભોળપણ ભર્યું વ્હાલ વરસાવતો, મનુષ્યને એની ધૂનમાં
ક્યારે સમય રુપી કીનારો આવીજાય છે એની ખબર જ નથી રહેતી. અને એ સમયના દ્વારે અથડાઈ વિખરાઈને વિલીન થઈ જાય છે......
-Doli Modi..ઊર્જા