Gujarati Quote in Thought by Krish

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચારો ઘણા નવા નવા
રજુ કરતા નથી આવડતું
અટપટી વાતો જગતની
સીધી કરતા નથી આવડતું
હૈયે શું હોઠે શું ગતાગમ માં
એ પડતા નથી આવડતું
મન-મગજ ની વાતો બધી
વાચતાં એ નથી આવડતું
સારા-ખરાબ વચ્ચે
ભેદ રાખતા નથી આવડતું
મનુષ્ય જન્મ મળ્યો છે
જાનવર બનતા નથી આવડતું

Gujarati Thought by Krish : 111689611
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now