સાંજ ગઈ ને પાછી સવાર થઈ ગઇ,🤷
દરરોજ ની દિનક્રિયા ની શરૂઆત થઈ ગઈ 🙃
કરવી હતી જે વાત એ શમણાં માં પણ છુપી રહી ગઈ
સવાર થઈ ત્યાં એ શમણાં ની જ ઝાકળ થઇ ગઇ
ખબર નઈ કાલે મારા શબ્દ ખૂટયા કે કલમ ની સહી
લખવા બેઠેલી એ મારી રચના અધૂરી રહી ગઈ .📖📝✏️
મન માં કેટલાય વિચારો ને સંબંધ ના સંભારણા દઈ ગઈ😊
સમય કાઢી જ્યાં બેઠી પળવાર પોતાની સાથે ,🤗
ત્યાં મનગમતી સાંજ ની સવાર થઈ ગઈ.♥️
-Nidhi Mehta♥️✒️