થાઈ જો સરખામણી,
હે... ઈશ્વર તારા નામ ની
આપી છે તે બુદ્ધિ મને
તે મારે શું છે કામની.
જ્યાર થી ખબર પડી છે મુજને
મુક્તિ મળશે વૈકુંઠ ધામ ની,
ભજતો રહ્યો હું તે દિવસ થી માળા શ્રી સુંદર શ્યામ ની.
મતલબી જમાનો નશ્વર
પાણા માં ગોતે છે ઇશ્વર
ધૂન તો લાગી છે સહુ ને પોત પોતાના કામની
થાઈ જો સરખામણી,
હે... ઈશ્વર તારા નામ ની.
*દિપેન વાઘેલા*